May 03, 2017

જાતિ વ્યવસ્થા તોડવાનું મુખ્યશસ્ત્ર : પ્રેમવિવાહ

મેં એકવાર લખ્યું હતું. દેશમાં સરવે કરો. દલિત યુવકો સહુથી વધું પ્રેમ કરે છે. પ્રેમ કરવામાં તેઓ અવ્વલ છે. દેશની લગ્ન રજિસ્ટ્રાર કચેરીઓમાં પ્રેમવિવાહ કરનાર અને તેની નોંધણી કરાવનાર જાતિ દલિત છે. એક યુવતિને પ્રેમ કરવા, એક માદાને આકર્ષવા, તેના સુધી લાગણીઓ પહોંચાડવા યુવક અથવા નર કેટલીય તરકીબો કરવાનો! એ બધું હવે યુપીમાં રોમિયોગીરીમાં ખપશે! જાતિ વ્યવસ્થા તોડવાનું મુખ્યશસ્ત્ર છે. આંતરજાતિય લગ્ન! એન્ટી રોમિયો સ્કવોડ દલિત યુવકો માટે બનાવાઇ રહ્યું છે. વર્ણવ્યવસ્થા બચાવી રાખવા માટે એન્ટી રોમિયો સ્કવોડ જરુરી છે. સંઘ તમારા દરેક આંકડાકીય સરવેનું મુલ્યાંકન કરી પોલિસી બનાવે છે. એ લોકો અઢી હજાર વરસથી શિક્ષિત છે. તમે હજી હમણાં 'ક,ખ,ગ' શિખ્યાં છો!!
-વિજય મકવાણા





Facebook Post : -




News Link : -
http://timesofindia.indiatimes.com/india/Steady-rise-in-inter-caste-marriages-involving-dalits/articleshow/22728944.cms?from=mdr

No comments:

Post a Comment