બે સ્ત્રીઓ પર હું હંમેશા ગૌરવ લઉં છું.
જશમા ઓડણ અને મહાસતી દાડલ દે
બન્નેને રાજસત્તાની હલકટ્ટાઇએ સતાવી હતી. બન્ને અછૂત નારી હતી. બન્ને પાસે ખાવા લોટ ન હતો. તન ઢાંકવા પૂરતાં કપડાં ન હતાં. બન્ને પાસે અમાપ સૌંદર્ય હતું. તો સાથોસાથ વિવેક પણ હતો. સ્વતંત્રતાની સમજ હતી. ચાહ્યું હોત તો બન્ને મહાલયોમાં એશોઆરામથી જીવી શકી હોત. પણ તેમની પાસે સતીત્વનાં ઉચ્ચત્તમ મૂલ્યો હતા. બન્નેનો પતિપ્રેમ અસીમ હતો. હવસખોરોના તાબે થવા કરતાં મૃત્યું વ્હાલું કર્યું. કેટલીક કથાઓ કરતાં પણ મહાન કથાઓ તમારી પાસે છે. તમે યાદ નથી રાખતાં.!
-વિજય મકવાણા
Facebook Post :-
No comments:
Post a Comment