August 03, 2017

ये आंबेडकर है, गांधी मत समजो

By Vishal Sonara || 03 Aug 2017 at 22:40



दिल्ली में रेलवे स्टेशन पर अंत्योदय नामक ग्रुप द्वारा लगाये गये पोस्टर पर चंद घंटो मे ही पुरे देश के आंबेडकर वादीओ का गुस्सा तुट पडा. उस पोस्टर का स्लोगन कुछ इस प्रकार से था "आपके अंदर के बाबा साहेब को आप जागृत करें, गंदगी के खिलाफ इस महान अभियान में अपना योगदान दें" और उस मे डॉ आंबेडकर को कुडा उठाते दीखाया गया था.
इस पोस्टर को भारत सरकार के स्वच्छ भारत अभियान के तहत जागरुकता फैलाने के लिए लगाया गया था. स्टेशन से गुजरने वाले सभी आंबेडकरवादी साथीओ ने ईस पोस्टर को वाईरल कर दीया देखते हि देखते पुरे देश मे इस पर बबाल मच गया. लोगो ने सोशल मीडिया पर अपनी प्रतीक्रीया देनी शुरु कर दी. लोगो ने कहा मोदी साहब वैसे तो अपनी मोडेलींग फोटो हर कही लगाते रहते है कुडा उठाना हो तब उनको क्यो याद नही करते ये लोग. 

दिल्ली के कुछ बहुजन युवाओ को इस बात का पता चलते हि उन्होने स्टेशन जाकर उग्र विरोध दर्ज कराया और बाबासाहेब को अपमानित करने वाले पोस्टर को तुरंत उतरवा दीया. साथ हि मे इस पोस्टर बनाने वाले ग्रुप के खीलाफ पुलीस कंप्लेंट भी कर दी है. पुरे देश के जागृत लोगो की मांग है कि इस घटना के जवाबदेह अधीकारी के खिलाफ कार्यवाहि हो और धमकी दी है कि आगे से डॉ. आंबेडकर का इस प्रकार का अपमान बरदाश्त नहि कीया जायेगा. 

आंबेडकर कुडा उठाने के लीए नही संविधान लीखने और इस देश का भविष्य बनाने के लीये पैदा हुए थे मगर इस पोस्टर बनाने वालो जैसी मानसीकता के कारण हि देश अभी इस हाल मे है. 

आंबेडकर को गांधी बना ने की इस साझीश को अंबेडकरवादी युवाओं ने कामीयाब ना होने दीया इस लीये उनका घन्यवाद.

अपने अंदर के आंबेडकर को जरुर जगाओ पर इस तरह कुडा उठाने के लीये नही पर हमारे देश को उपर उठाने के लीये, देश मे गरीबी , शिक्षा, जातीवाद, प्रांतवाद, कोमवाद को मीटाने के लीये जगाओ.





આંબેડકરવાદ ના નામ પર ગેર સંવૈધાનીક કામ કરવા ઉશ્કેરતા લોકો માટે

By Vijay Makwana  || 02 Aug 2017  



એકવાર અજાણ્યો કોલ આવ્યો.

'હેલ્લો સર! તમે ફેસબુક પર સામાજિક જાગૃતિ વિશે સારું લખો છો. હું તમારાથી પ્રભાવિત છું. તમે સમાજ માટે સારું કાર્ય કરો છો.

મેં કહ્યું આભાર દોસ્ત..એ મારું લક્ષ્ય છે કે, આંબેડકરી વિચારધારા જનમાનસ સુધી પહોંચે. લોકો શિક્ષિત, સંગઠીત, વિચારશીલ, નિડર અને પ્રગતિશીલ બને. ભેદભાવ ભૂલી સામાજિક નવ નિર્માણ માટે પ્રવૃત થાય.

તે બોલ્યો: સર, હું મારા એક મિત્ર માટે મદદ માંગુ છું. તે આંબેડકરી એક્ટિવીસ્ટ છે. તેની પર ગંભીર ગુનાની ફરીયાદ થઇ છે. હાલ તે પોલિસની બીકથી નાસતો ફરે છે. તેને બીક છે કે પોલીસ તેને પકડીને લોકઅપમાં પૂરી ઢોર માર મારશે. તમે તેને પોલિસથી બચવામાં મદદ કરશો?

મેં કહ્યું : કેવી મદદ? જામીન મેળવવાના છે.?

તે બોલ્યો: ના, સર..તે હાલ નાસતો ફરતો આરોપી છે..તેને આશ્રય આપવાનો છે. પોલીસ તેને ખોટો ફસાવી દેવા માંગે છે.

હું બોલ્યો: તો એમાં હું શું મદદ કરી શકું?

તે બોલ્યો: તેને તમારા શહેરમાં ગુપ્તવાસમાં રાખો.

હું બોલ્યો: જો ભાઇ એક તો હું તને ઓળખતો નથી. બીજું હું ઓળખતો હોય તોય મારો સ્પષ્ટ નનૈયો જ હોય. હું આંબેડકરવાદી છું. આ દેશનું સંવિધાન મારા બાપે લખ્યું છે. તેની એક એક લીટી મારા માટે પૂણ્યશ્લોક છે. આ દેશના તમામ કાયદા-કાનુનનો હું આદર કરું છું. તારો મિત્ર સંવિધાનથી રચાયેલા કાયદાનો અપરાધી છે. તારો દોસ્ત આંબેડકરવાદી હોય અને સાચો હોય તો તેને ડરવાની કોઇ જરુર નથી. તેને કહી દે કે પોલિસ સ્ટેશનમાં હાજર થઇ જાય. અને રેગ્યુલર જામીન મેળવી લે. પોલીસ મારશે અથવા મારી નાખશે..એવો ડર હોય તો આંદોલન કે ક્રાંતિ કરવાનો મોહ ન રાખે. હું આંબેડકરવાદી છું એનો મતલબ એ નહી કે, હું ગુનેગારોને પણ છાવરી લઉં..છતાંય મારી સલાહ છે તને કે એમ લાગતું હોય કે, પોલિસ મારશે તો જીલ્લા ન્યાયાલયમાં જઇ કોર્ટ સમક્ષ લેખિત સરેન્ડરની અરજી કરી હાજર થઇ જાય. કોર્ટ રુબરું પોતાની ધરપકડ કરાવી લે. ત્યારબાદ કેટલાંય રસ્તા છે..સ્વબચાવ કરવાના..તારા દોસ્ત કરતાંય કેટલાંય મોટા ગજાનાં આંબેડકરવાદીઓ પડ્યાં છે. કોઇ મારી નથી નાખતું..! અને હા, તેને કહેજે કે આંદોલન છોડી દે! ખોટો સમય બરબાદ ન કરે..કાયદાથી ભાગતા ફરતાં લોકો જો આંદોલન ચલાવશે તો એક સંવૈધાનિક તરીકાઓથી લડત ચલાવતા સંગઠન પર 'આતંકવાદી સંગઠન'નું લેબલ લાગી જશે..બરાબર??

ફોન કટ્ટ!