રામદેવ પીરના ભજનો કોણ કરે....?
અનુસૂચિત જાતિના લોકો
રામદેવપીરના આખ્યાનો કોણ કરાવે..?
અનુસૂચિત જાતિના લોકો
રામદેવપીરની જાત્રાઓ કોણ કરે....?
અનુસૂચિત જાતિના લોકો
રામદેવપીરનું મંદિર કોણ બનાવે....?
અનુસૂચિત જાતિના લોકો
રામદેવ કોની વહારે ચડે.....?
વાણીયાની.........! હા.....હા...હા...હા.આ.આ.આ
મારુ તો હસવું જ રોકાતું નથી..... આ તો સાલુ પોપટ થઈ ગયુ......
એકવાર એક ભણેલા ગણેલા પણ..રામાપીરના ભાવિક ભક્ત જેવા લાગતા અનુસૂચિત જાતિના માણસે રામાપીરને પકડી લીધા...
પુછ્યુ...- રામાપીર... અમારો સમાજ તમારી પુજા કરે..., મંદીર બનાવે....., દર મહીને ભીડમા કુટાતા અથડાતા તમારી બીજ ભરવા આવે..... તમારો પાઠ કરે... આ બધુય અમારો સમાજ કરે તોય તમે અમારી વહારે કેમ ઘોડલે ચડી આવતા નથી.....?
તમે કેમ.. સુખી સપન્ન વાણીયાની વહારે ચડો છો...?
તમે અમારી વહારે ચડી અમને નોકરી... સત્તા.. રોજગારી કેમ આપતા નથી.....?
રામાપીરે કહ્યું.....- અલ્યા... તમે મારી પાસે જે માંગ્યુ હતું તે જ તો આપ્યુ...? યાદ કરો તમે શું માંગેલું.......?
તમે માંગેલું કે........
હુકમ કરો તો પીર જાતરાયું થાય...
તમે તો જાતરાયું માંગી હતી.... તે આપી....
નોકરી.. સત્તા..રોજગાર તમે માંગ્યા જ નથી.....
ભાવિક ભક્ત કરગરતા બોલ્યો.... હશે.. પીર ભુલ થઈ ગઈ પણ હવે તો એ બધું આપો......?
ત્યારે રામાપીર કહે...
નોકરી... સત્તા.. રોજગાર આપવાની બાબા રામદેવની તાકાત નથી... જો તમારે આ બધું લેવું હોય તો... બાબા આંબેડકર પાસે જાઓ.....
બાબા આંબેડકર જ તમને બધુ અપાવી શકશે.. હું નહી....
રામાપીરની વાત તો એક દ્રષ્ટાંત છે.. તમે સમજુ છો...
જે બાબા સાહેબે ચાલતા શિખવાડ્યું તેમની આંગળી છોડાવીને આજે.... આપણે રામાપીર તથા તેમના જેવા બીજા ઘણાં બધાના પગ પકડી રાખ્યા છે
એ બધાયનાં પગ છોડશો... અને બાબા સાહેબની આંગળી ઝાલી રાખશો તો જ કંઈક કરી શકશો.....
- જિગર શ્યામલન
Facebook Post :-