June 08, 2017

आरटीई मे हो रही धोखाधड़ी और उसके सामने जागरूकता का परिणाम

आरटीई अधिनियम के तहत नीःशुल्क प्रवेश प्राप्तकर्ता मातंग, माहेश्वरी, प्रजापति, कोली, चारण, भानुशाळी, मुस्लिम समुदाय के छब्बीस बच्चो के माता-पिता, गांधीधाम की माउंट कार्मेल स्कुल में पहुंचे तब प्रबंधकों ने कहा कि हमारा स्कूल माइनॉटी कैटेगरी में हैं। प्रवेश नहीं मिलेगा। ब्च्चो के माता-पीता को महसूस हुआ कि उनके साथ धोखाधड़ी हुई है।
माइनॉटी कैटेगरी प्राप्तकर्ता स्कुलो के लिए सरकार परिपत्र जारी करती है। हर जिला शिक्षा अधिकारी के पास ऐसे स्कूलों की सूची होते ही है। ऐसी स्कूलो को आरटीई अधिनियम के 25 प्रतिशत लागू करने से मुक्ति मिली है। उस के बावजुद भुज के माउंट कार्मेल स्कूल को शामिल कर के वंचीत समुदाय के बच्चो को ठग लीया गया।
बच्चो के माता-पीता शिक्षा अधिकारी उन्होने बच्चो के पेरेंट्स को कलेक्टर के पास भेजा। धक्के खा कर थके हुए बच्चो के पेरेंट्स ने पुरी कलेक्टर कचहरी को सिर पर ले लिया। कच्छ से साथी एडवॉकट राजेश वणकर ने मुझे फोन पर विवरण दीया। गांधीनगर प्राथमिक शिक्षा नियामक और बाल आयुक्त को पत्र रवाना कीये।  हर तरफ से दबाव आने की वजह से अंत मे कलेक्टर ने बच्चो को अन्य स्कूल में प्रवेश दीलवाया।
दो साल पहले सभी जिलों में आरटीई के वोट्सप ग्रुप बनाए गए थे। इसके परिणामस्वरूप ये जागरूकता का परिणाम है।
- राजु सोलंकी
(Translated By Vishal Sonara)

Original Gujarati Facebook Post by Mr. Raju Solanki :-
આરટીઈ એક્ટ હેઠળ મફત પ્રવેશ મેળવનારા માતંગ, માહેશ્વરી, પ્રજાપતિ, કોળી, ચારણ, ભાનુશાળી, મુસ્લિમ સમુદાયોના છવીસ બાળકોના વાલીઓ ગાંધીધામની માઉન્ટ કાર્મેલ સ્કુલમાં પહોંચ્યા ત્યારે સંચાલકોએ કહ્યું કે અમારી શાળા માઇનોરિટી કેટેગરીમાં છે. પ્રવેશ નહીં મળે. વાલીઓને લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.
લઘુમતી દરજ્જો મેળવનારી સ્કુલ માટે સરકાર પરિપત્ર બહાર પાડે છે. દરેક જિલ્લાના શિક્ષણાધિકારીઓ પાસે આવી શાળાઓની યાદી હોય જ. આવી શાળાઓને આરટીઈ એક્ટના 25 ટકાનો અમલ કરવામાંથી મુક્તિ મળી છે. તેમ છતાં ભૂજની માઉન્ટ કાર્મેલ સ્કુલનો સમાવેશ કરીને વંચિત સમુદાયોના વાલીઓને ભેખડે ભરાવવામાં આવ્યા.
વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારીને મળ્યા. અધિકારીએ બાઈ બાઈ ચાયણી કરીને વાલીઓને કલેક્ટર પાસે મોકલ્યા. વાલીઓએ કલેક્ટર કચેરી માથે લીધી. કચ્છના સાથી એડવોકેટ રાજેશ વણકરે મને ફોન કરીને વિગતો જણાવી. ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક અને બાળ આયોગને પત્રો પાઠવ્યા. ચારે તરફથી દબાણ આવતા છેવટે કલેક્ટરે બાળકોને અન્ય શાળામાં પ્રવેશ આપ્યો.
બે વર્ષ પહેલા ગુજરાતના તમામ જિલ્લાઓમાં આરટીઈના વોટ્સપ ગ્રુપ રચવામાં આવ્યા હતા. તેના પરિણામે આવેલી સભાનતાનું આ પરિણામ છે.



Facebook Link :-


(Created By Vishal Sonara)

પરિવારમાં જન્મતા દરેક બાળકને તેઓ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બનાવવા મથી રહ્યા છે, માણસ બનાવવા નહી



''मजहब नही सिखाता आपसमैं बैर करना..''એવું કહેવાય છે કે કોઈ ધમઁ લડવાનું શીખવતો નથી. પણ હકીકતમાં માણસને માણસથી લડાવનાર કોઈ પરિબળ હોય તો એ ધમઁ જ છે.

માનવ માનવ વચ્ચે ભેદ ઉભુ કરનાર તત્વ જ ધમઁ છે. આ ધમઁના કારણે જ પૃથ્વી પરની સૌથી બુધ્ધિશાળી ગણાતી પ્રજાતી માનવ ઉફેઁ હોમો સેપિયન્સ સેપિયન્સ માનવ મટીને હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બની જાય છે.

જ્યાં સુધી માનવ પર લગાડવામાં આવતી વિવિધ ધમોઁની મહોર મારવાની બંધ નહી કરવામાં આવે ત્યા સુધી આ વૈમનસ્ય ચાલતુ રહેશે.

ગમે તે ધમઁ હોય દરેકે માનવને એત જ વસ્તુ શીખવી છે... અહંકાર... યસ.. અહંકાર....

હું બ્રહ્મ છું.., હું જ અલ્લાહનો બંદો છું.., હું જ પરમેશ્વર ઈસુનો પુત્ર છું. આ બધુ ધમઁની જ આડપેદાશ છે. આજે દરેક માતાપિતા પોતાના બાળકોના દુશ્મન બની બેઠા છે. કારણ પોતાના પરિવારમાં જન્મતા દરેક બાળકને તેઓ હિન્દુ.., મુસ્લિમ.., ખ્રિસ્તી બનાવવા મથી રહ્યા છે, માણસ બનાવવા નહી.

માનવની ઉત્પતિ વાંદરામાંથી થઈ એવુ વિજ્ઞાન સ્વિકારે છે. પણ ધમઁ આ વાત સ્વિકારવા તૈયાર નથી. હિન્દુ ધમઁ મુજબ માનવની ઉત્પતિ મનુથી થઈ, મુસ્લિમ ધમઁમાં આદમ હવ્વાની કલ્પના છે, ખ્રિસ્તીઓમાં પણ તેવું જ છે.
ટુંકમાં તમામ ધમોઁની કલ્પના મુજબ માનવ દૈવીય કે ઈશ્વરીય તત્વનું સજઁન છે. એટલે આ મુદ્દો માન્ય રાખી લઈએ તો ઈશ્વરીય તત્વ હોઈયે તો આપણે આપોઆપ સુસંસ્કૃત અને સજ્જન હોવાનાં પણ આજની દશા અને દિશા મુજબ આપણે આપણી બુધ્ધિમત્તા, સુસંસ્કૃતિતા અને સજ્જનતામાં વધારો કરવાની પ્રગતિ નહી પણ અધોગતિ કરી રહ્યા છીએ..
જ્યારે વિજ્ઞાનના મત મુજબ આપણે વાંદરામાંથી ક્રમાનુસાર પ્રગતિ કરી માનવ બન્યા.. તો વિજ્ઞાનની એ થિયરી સ્વિકારીએ તો આપણે ખરેખર પહેલા સાવ પશુ સમાન, સાવ મૂઢ અને અસંસ્કૃત હોવાના પણ આપણે તો ખરેખર પ્રગતિ કરી વાનરની સરખામણીમાં અત્યંત બુધ્ધિશાળી, સુસંસ્કૃત અને સજ્જન માનવ બની રહ્યા છીએ..
આપણે આપણો ધમઁ, રિવાજ, સંસ્કૃતિ અને પરંપરાઓ આપણા બાળકો પર ન થોપીએ... હા એમના મગજને વિકસીત કરવા પુરતુ વાતાવરણ પુરૂ પાડીએ... જેથી તેઓ પોતે જ પોતાના તકઁ અને બુધ્ધિથી પોતે જ નક્કી કરી શકે કે શું બનવું છે....
# @ જિગર શ્યામલનના જય ભીમ


Facebook Post :-

જેટલો દોષી જુલમ કે અત્યાચાર કરનાર છે તેટલા જ દોષી આપણેય એટલે જુલમ સહન કરનાર પણ છીએ

મિત્રો....
છાપામાં... ટી.વી પર....., સોશિયલ મિડીયા પર ઓછામાં ઓછા બે દિવસે
કોઈ પછાતોનું અપમાન, અત્યાચાર, બળાત્કાર અને હત્યા આવા અણગમતા સમાચાર સાંભળી બહું જ દુખ થાય છે.
મનોમન એક સવાલ પણ થાય સાલું આ તે કેવી રાજ વ્યવસ્થા...?? જ્યાં કાયદો કે વ્યવસ્થાનું કોઈ નામ નિશાન નહી.??
ન જાણે પછાત સમાજના લોકોને શું સમજી બેઠા છે.....?
ધીમે ઘીમે હવે તો એવો માહોલ બની રહ્યો છે ભારતમાં ગાય જેવા જાનવરની હત્યા થયાના... ગૌમાંસ લઈ જવાના.. કે ગાય પર અત્યાચારના સમાચાર સાભળી.. પોતાને ધમઁ રક્ષકો કહેવડાવતી ટોળકીઓ ભગવા ઝંડા અને ખાખી ચડ્ડી કાળી ટોપીની આખી ગેંન્ગ હોંકારા..પડકારા ગજવતી અને મરૂ કે મારૂ.... કરતી રસ્તા પર ઉતરી આવે છે....
પણ માણસ અને એમાય હિન્દુ ઘરમ પાળતા કોઈ પછાતની હત્યાના કે અત્યાચારના સમાચાર આવે તો આ બધાને ન જાણે શું થાય છે...? કોઈ મેદાનમાં દેખાતુ નથી.
એવું લાગે છે કે આજે દેશમાં ગૌ હત્યા કે ગૌ અત્યાચાર માફ નથી.. પણ પછાતની હત્યા કે પછાત પર થતા અત્યાચારો ચોક્કસ માફ છે..
આ આખામાં જેટલો દોષી જુલમ કે અત્યાચાર કરનાર છે તેટલા જ દોષી આપણેય એટલે જુલમ સહન કરનાર પણ છીએ. એમાં કદાચ આપણો પણ વાંક નથી. સદીઓ... વરસોથી.. કોઈ પ્રતિકાર નહી કરવાના કારણે આપણું લોહી જ સાવ ટાઢુંબોળ બની ગયું છે.
કારણ આપણને એક થતા નથી આવડતું.
આપણને બસ ગણતરીઓ કરતા જ ફાવે છે.
શું કરવાથી ફાયદો થશે.....?
શું કરવાથી મુસિબત ઉભી થશે.....?
બસ... પણ આપણું આ વલણ આપણા માટે જ મુશ્કેલી બની જશે.
આપણે જે કરીએ છીએ.. તેના માટે આપણે જવાબદાર છીએ.... પરંતું આપણે જે નથી કરતા તેના માટે પણ આપણે જ જવાબદાર છીએ....
વાંધો નહી આપણને મરવાની.. પીડા સહન કરવાની આદત પડી ચૂકી છે.
શું કરીશું.... મરીશું.... વારાફરથી...
વારા પછી વારો.... આજે મારો તો કાલે તારો.....
- જિગર શ્યામલન

Facebook Post :-

रवीश कुमार पांडेय कितना बढ़ा धूर्त है ये आपको स्वंय तय करना है

चाहे कीतनी भी कोशीष कर लो सच्चे अंबेडकरवादीओ से साजीश छुप नही सकती. ये पोस्ट पढ कर रवीश कुमार पांडेय कितना बढ़ा धूर्त है ये आपको स्वंय तय करना है.

रवीश कुमार बहुजनों का हितैषी दिखने की कोशिश भरपूर करते हैं फीर भी पंडितो का पांडित्य बाहर आ ही जाता है. रवीश कुमार पाखंडवाद के विरोधी हैं, समानता की बात करते हैं, बंधुत्व चाहते हैं, दलीतो पर बोलते है, मुसलमानो का मसीहा बन कर पेश आते है , पर ये सब कैसे करते है रवीश कुमार?
वो ऐसे कि रवीश कुमार मुरारी बापू जैसे राम-कृष्ण का यशोगान करने वाले धार्मीक मीडिया जैसे लोगो से आशीर्वाद लेने उनके आश्रम जाते हैं. उनकी चरण-वंदना करते हैं. एक सच्चा मानवतावादी सब कुछ समज जाता है, अब बताईये राम-कृष्ण के भक्त के भक्त बनकर रवीश कुमार बहुजनों का भला करेंगे...?
इसके अलावा बहुत से बहुजनों का लगता है कि रवीश कुमार पांडेय अंबेडकर जी को बहुत मानते हैं, सम्मान देते हैं.
पर रवीश कुमार फिर भी एक गांधीवादी हैं, उन्होने अंबेडकर वाद के प्रती ध्वनी जैसे गांधीवाद को क्यो चुना हो सकता है? कही गांधीजी वर्णव्यवस्था के समर्थक थे वह तो नही है रवीश जी के गांधीवादी बन ने की???
अब आप खुद ही निर्णय लीजिये कि एक गांधीवादी बहुजन हितैषी हो सकता है क्या?
गांधी ने बहुजनों के साथ जो किया आप भूल सकते हैं क्या?
नहीं ना...तो फिर आप कितना भी रवीश कुमार को निष्पक्ष पत्रकार कहिये, वो आपको गांधी की तरह ही किसी दिन ठगकर चलता बनेगा।
#WhatsApp