Our excuses to avoid social upliftment activities..
સમાજ ઉથ્થાનની પ્રવૃતીઓમાંથી છટકવાના આપણા છટકબાના :
1) મારા ઘરમાં ફલાણું-ઢીકડુ-પુછડુ બીમાર પડ્યું છે.
2) મારી નોકરી વિશેષ પ્રકારની છે એટલે સમય નથી મળતો.
3) મારી નીમણૂંક અંતરીયાળ અને ખરાબ જગ્યા પર થયેલ છે.
4)મારે મહત્વના અને નજીકના સંબંધીના લગ્ન સમારંભમાં જવાનું છે.
5) હું ખુબ જ શીસ્તમાં માનવા વાળો છું અને મારી નોકરીના શીસ્ત વિષયક
સેવાનીયમો મને સામાજિક પ્રવૃત્તિમાં જોડાતા રોકે છે.
6) હું આજે શહેરથી બહાર છું.
7) મારે નોકરીમાં અગત્યની મીટીંગ છે.
8) હું મારા કામને વફાદાર કર્મચારી છું માટે મને સામાજિક પ્રવૃત્તિની કોઇ પરવાહ/રસ નથી.
9) હવે હું નીવૃત છું માટે નીવૃતી માણવા દો.
10) મારે આજે ડ્રાઇવર નથી.
11) મને સામાજિક પ્રવૃત્તિમાં નહીં પણ કોઇ નકકર કામમાં રસ છે. સામાજિક કાર્યકર્તાઓ અપ્રમાણિક અને બેજવાબદાર હોય છે. આવા કાર્યકર્તાઓને ફક્ત સરળ રસ્તે પૈસા કમાવા અને રાજકીય કદ વધારવા જ આ કામ કરે છે એટલે રસ/વિશ્વાસ નથી.

જો સમાજનાં આવા નમૂનોઓ દ્વારા
અપાતા બહાનાઓનું લીસ્ટ બનાવવા બેસીયે તો બહું લાંબુ બને. આવા નમૂનાઓને ટોળામાંથી પણ ઓળખી કાઢવા બહું સરળ છે. આવા લોકોને હું બાબાસાહેબની સાથે ગદ્દારી કરનાર એ 16 (સંખ્યાની ખરાઇ/ખોટાઇ પર બહુ ધ્યાન કેન્દ્રીત ન કરવું)
લોકોનાં વંશજ તરીકે મુલવુ છું કે જેઓએ બાબાસાહેબની સહાયતાથી વિદેશમાંથી શીક્ષણ તો મેળવ્યું, પણ પછી ફક્ત પોતાનું જ ભલું કર્યું.
આવા લોકો(ગદ્દાર)નાં લક્ષણો
1) તેઓ તમને ફોન કે રુબરુમાં કાયમ મફતમાં વણમાંગી સલાહ અને સુચનો આપતા રહેશે કે સામાજિક કામ કે પ્રવૃત્તિમાં આવું કરવું અને ન કરવું (dos and don'ts)
2) જયારે અનામત (પોતાની નોકરી) પર કોઇ જોખમ હોય ત્યારે આવા લોકો બનાવટી પ્રરણાદાયી વાતો કરતાં હોય છે.
3) નોકરી કે ધંધામાં જાતીવાદના શીકાર થવાની ગંધ આવે ત્યારે જ તેઓને આંબેડકરવાદ અને આંબેડકરવાદી સામાજીક કાર્યકર્તાઓની યાદ આવે.
4) પોતાની સફળતાનો શ્રેય ફક્ત પોતાને જ આપે છે.
5) તોઓનું જીવન સવારે 10 થી સાંજે 6 સુધીની નોકરીમાં જ સીમીત હોય છે.
6) તેઓ જાહેરમાં, જે છે અથવા જેવા છે તે સ્વીકારમાં અટકાય છે
7) તેઓને કોઇના પર અત્યાચાર (Atrocity) થાય તો પણ કઇ ફરક પડતો નથી.
8) તેઓને ફક્ત કોઇ પણ રસ્તે પૈસા કમાવામાં જ રસ હોય છે.
9) દારૂ,તમાકુ,સટ્ટો વગેરે વગેરે વ્યસનો પાછળ રૂપીયા અને સમયનો વરસાદ
કરતા નહી ખચકાય પણ આંબેડકરી મીશન માટે રૂ.1 કે 1 કલાક ખર્ચતા 100 વાર વિચારસે અને છેલ્લે તો કોઇ બહાનુંજ..
10) તેઓ તથા તેમના સ્વજનો દ્રઢપણે માનતા હોય છે કે તે IAS,IPS,IFS,IRS કે અન્ય વર્ગ-1/2ના અધિકારી બન્યા છે તે ફક્ત તેમના માટે અને કુટુંબ માટે બન્યા છે,નહીં કે સમાજ કે આંબેડકરવાદ માટે.

તો આવા ગદ્દારોના વંશજોથી ચેતતુ રહેવું, પણ તેમનો પીછો ના છુટવો જોઈએ કારણ જે દિવસે આ ગદ્દારો સમજી અને સુધરી ગયા તે દિવસે બાબાસાહેબનું એક રુદનસહનું મેણુ ભાંગશે.
રાહુલ વાધેલા,
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર
જય ભારત...
જય સંવિધાન...
જય ભીમ...
જય સંવિધાન...
જય ભીમ...
Facebook Link :-
No comments:
Post a Comment