અમેરિકા અને ભારત .. સત્તા પરિવર્તન પછીનો ઘમંડ મુખ્ય રાજનેતાઓનો ...
ડોનાલ્ડ ટ્રમ્પએ હાલ મિશેલ ઓબામા અને બરાક ઓબામા એ શરૂ કરેલી ગરીબ બાળકો માટેની સ્કીમ શિક્ષણ સ્વાસ્થ્ય સંબધ અંગેની .. બંધ કરી દીધી છે . મિશેલ ઓબામા ને જાણવા મળ્યું હતું કે અમેરિકી બાળકો મેદસ્વી બની રહ્યા છે .. તો ઉપાય હેતુ એક પ્રોગ્રામ ( નીતિ ) બનાવી હતી અને તે અંતર્ગત ખૂબ જ અસરકારક કામગીરી થઈ રહી હતી અને સફળતા મળી હતી તેને અટકાવવા માટે . ટ્રમ્પ એ તેને પણ બંધ કરાવી દીધી તાત્કાલિક અસર થી ...
અહીં ભારત મા પણ આજ હાલ છે ઘણે અંશે .. જૂની સરકારે કરેલ નીતિઓ ને અપનાવવી પણ છે પણ નામ બદલીને .. મતલબ કે કોઈ શ્રેય જૂની સરકાર ને મળવો જ ના જોઈયે .પ્લાનિંગ કમિશન નું નામ બદલી અહીં નીતિ આયોગ કર્યું .વળી કપિલ સીબબલ એ શરૂ કરેલી ઉચ્ચ શિક્ષા સંસ્થાન અથવા વિદેશ અભ્યાસ અર્થ હેઠળ સબસીડી સાથેની 4 ટકા વ્યાજ ની કોઈ પણ ગેરટર વિના , અભ્યાસ પતે પછી એક વર્ષ પછી હપ્તા શરૂ થાય , વળી જે તે રાજ્ય સરકાર એમાં પણ છૂટ છાંટ આપી શકે તેવી જોગવાઈ કે સબસીડી પલ્સ થાય કેન્દ્ર વત્તા રાજ્ય સરકાર ની ... અને હા આ હેઠળ દરેક જાતિ ધર્મ લાભ લઇ શકે .. આવક મર્યાદા હતી 3 સ્લેબ માં . પ્રથમ સાડા ચાર લાખ વાર્ષિક , બીજી સાડા સાત લાખ ત્રીજી સાડા દસ લાખ .. હવે આ મોટે ભાગે તમામ પેરેન્ટ્સ આવી જાય દેશના . વિચારો વિદેશ અભ્યાસ હેતુ જવા માગતા અથવા આઈ આઈ એમ , આઈ આઈ ટિ માં ઉંચી ફી નહિ ભરી શકતા ને કેટલો ફાયદો થાત ..... પણ અહીં પણ ટ્રમ્પ જેવુ જ છે ....
જૂની બધી વાતો ફોક ગણવી ..
ટ્રમ્પ ત્યાં કરે છે અહીં આપણી સરકાર ના મુખ્ય શાસક પણ એ જ કરે છે ..
ઘમંડ ઉસકો વહા ભી હેઘમંડ ઇસકો ઇધર ભી હે .
પ્રગ્નેશ લેઉવા ::::
Facebook Post :-
No comments:
Post a Comment