By Vijay Jadav
જાતિવાદ એટલે શુ?
શુ એક જાતિ ના વ્યક્તિ બીજી જાતિ પ્રત્યે અસ્પ્રુશ્યતા અથવા આભડછેટ રાખે તે એક માત્ર કારણ ને જ જાતિવાદ કહેવાય?
જવાબ છે : ના.
આ તમામ માંથી કોઇ પણ તમારી સાથે જો બનતુ હોય તો એ જાતિવાજ જ ગણાય.
યાદ રાખજો સમરસતા ઢોંગ છે, સમાનતા જ સચ્ચાઇ છે.
#જાતિવાદ_મુર્દાબાદ
#વિજય_જાદવ
Twitter Post:-
જાતિવાદ એટલે શુ?
જવાબ છે : ના.
- જાતિ જોઇને મંદિરમાં પ્રવેશ આપવા દેવો,
- કોઇના અડકવાથી અભડાઇ જવુ,
- પોતાની જાતિ પ્રત્યે અહમ રાખવો,
- પોતાની જાતિ ને ઉચ્ચ ગણાવી,
- બીજી જાતિ ના વ્યક્તિ સાથે લગ્ન સબંધ ના બાંધવો
- જાતિ જોઇને જ લગ્ન સબંધ બાંધવો,
- જાતિ જોઇને મિત્રતા બાંધવી
- બીજી જાતિ ના વ્યક્તિ જોડે ધંધાકીય ભાગીદારી ના કરવી,
- બીજી જાતી ના વ્યક્તિને નોકરી એ ના રાખવો,
- બીજી જાતિ ના વ્યક્તિને જાતિ જોઇને માર્ક્સ આપવા,
- બીજી જાતિના વ્યક્તિને જાતિ જોઇને નોકરી માટે પસંદ કરવો,
- બીજી જાતિના વ્યક્તિના જુથ જોડે કોઇ પણ પ્રકાર નો ભેદભાવ રાખવો,
- બીજી જાતિના વ્યક્તિને જાતિ જોઇ મારઝૂડ કરવી,
- બીજી જાતિના વ્યક્તિને જાતિ જોઇ સ્થાન આપવુ,
- બીજી જાતિના વ્યક્તિને તમારા કરતા ઓછા ગુણ, હોવા છતા વધુ માન સન્માન, મોભો આપવો.
- જાતિ જોઇને બીજી વ્યક્તિને ફેસીલીટી ઓછી વધ્તી આપવી,
- જાતિ જોઇને ઝગડો કરવો,
- જાતિ જોઇ મકાન વેચાણ કે ભાડે આપવુ,
- જાતિ જોઇ રમત-ગમત માં મોકો આપવો,
- જાતિ જોઇને પ્રમુખ બનાવવા,
- જાતિ જોઇને પક્ષમાં ટીકીટ આપવી,
- જાતિ જોઇ મંત્રી કે પ્રધાન બનાવવા,
- જાતિ જોઇ જજની નીમણુંક કરવી,
- જાતિ જોઇ બદલી કે બઢતી આપવી.......
આ તમામ માંથી કોઇ પણ તમારી સાથે જો બનતુ હોય તો એ જાતિવાજ જ ગણાય.
યાદ રાખજો સમરસતા ઢોંગ છે, સમાનતા જ સચ્ચાઇ છે.
#જાતિવાદ_મુર્દાબાદ
#વિજય_જાદવ
Twitter Post:-
શુ એક જાતિ ના વ્યક્તિ બીજી જાતિ પ્રત્યે #અસ્પ્રુશ્યતા અથવા #આભડછેટ રાખે તે એક માત્ર કારણ ને જ જાતિવાદ કહેવાય?#સમરસતા ઢોંગ છે@VMSonara pic.twitter.com/GT7a1wEbpY— vijay jadav (@vijayjadav28) July 16, 2017
No comments:
Post a Comment